પ્રેમાન્ત

  • 3k
  • 946

માધુરી નો રુપ નીખરતો દેહ અને કામણ ગારી કિશોરી બસ તેમને જુવો જ એટલે જોતાજ રહો,ઘરના આંગણામાં રમે એટલે શોભા અનેરી લાગે."એ માધુરી, તું આ ઘરનું કામ કરાવ, હજી લેશન કરવાનું બાકી છે ,હમણાં શાળાનો ટાઈમ થઈ જશે ."મમ્મી ની વાતને ધ્યાન માં લેવા તે તેમની સામું જોઈ રહે અને તેમનું કામ પુર્ણ કરી ને શાળાએ જતી રહે .પિતાનો પ્રેમાળ સ્વભાવ અને માધુરીના ભાવને ભીંજવી રહે ,જ્યાં કોઈ આવે અને બજારે માધુરીના પીતા જોડે મેળો ભરાઈ આવે આજના જમાનાની વાતો માડે ,અરે જહેમ આપણે તો કામીને ખાવાવાળા , પેલો જણ તેમની સાથે બેસી અને વાત ક