પ્રેમ કે દોસ્તી? - ભાગ 11

  • 3.6k
  • 2
  • 2.1k

रेत सी फिसलती रहीं तेरी मोहब्बत मेरे हाथो से वक्त को क्या कसूर दे कंबक्त हम ही निभा ना सके उम्र हमारी गुजरती रहीं मन भरते रहे तेरी यादों सेदिल कहेता है एक मौका तो देजो निभा नही उसको निभा सकेરવિના દરેક મિત્રોએ રાત્રે રવિના ઘરે થી પોત પોતના ઘરે જવા માટે વિદાઈ લીધી અને આગળના રવિવારે પ્રિયાના ઘરે રાજકોટ જવાનું નક્કી કર્યું. જતા જતા પ્રતિક પ્રિયાની સામે જોઈ રહ્યો હતો,પ્રિયાથી વિખૂટું પાડવાનો પસ્તાવો હજી તેને ખૂંચી રહ્યો હતો. “મેં તને ના પાડી હતી ને મારા વિષે રવિને કે કોઈ ને કંઈ પણ કહેતો નહિ પણ તું તો સાવ બૈરા