સબડતા મદડા

  • 2.7k
  • 944

જીવી રહ્યાં છીએ, એક આશ્વાસને શ્વાસ ગતિમાન છે,, મૃત્યુ પામ્યાની લાગણી પીડે છે, આત્મા મૃત :પ્રાય છે. પુણ્ય કમાવાની આશે પાપ લીલાનો આંક વધતો જાય છે જીવન જીવવાની આશે હર પળ મૃત્યુ વિટળાતું જાય છે નોંધ પોથી ના પ્રથમ પાને પોતાના જ શબ્દો વાંચી પુષ્પા કાંપી ઊઠી. શબ્દોના ગૂંચળા તેના જીવન ને આકૃત કરતાં નિહાળી તેને મરી ગયાની અનુભૂતિ થઈ આવી. વૃદ્ધાવસ્થાને આરે આવી પુષ્પા તદ્દન એકલી જ હતી. દુનિયામાં કોઈ પોતાનું નથી. ' જવાની જવાની, પણ બુઢાપો કદી નથી જતો. ' આ વાત કેટલી સાચી હતી? નોંધ પોથીના પાના પર નજર પડતાં પુષ્