ચાટ ચસ્કા

  • 1.9k
  • 2
  • 678

આભાર : કથાબીજ શ્રી અનિલ કુલકર્ણી સાથેની વાતચીત માંથી.Warning: Don't Use this story In any form of Audio Visual medium without writers permission. Writer is Member of SWA. SWA Membership No: 32928. If is so legal action will be taken against you.અનિલ નાહીને બહાર નીકળ્યો ને ત્યાં જ એનો મોબાઈલ રણક્યો, પગ ભીના હોવાથી લપસી ના પડાય એટલે એ સાચવીને, ધીરે પગલે, ટીવી પાસે પડેલા મોબાઈલ પાસે પહોંચ્યો અને જેવો મોબાઈલ પાસે પહોંચ્યો કે રિંગ બંધ થઈ ગઈ. એને થયું કે એના બોસનો ફોન હશે અથવા કોઈ કલીગનો ફોન હશે એટલે