ભાષા કાર એટલે વાણી અને શબ્દનો આરાધક તે તેની વાણી સદા અવિરત જન કલ્યાણ અર્થે સતત વહાવ્યાજ કરે ,કય પણ તેના એ નીજી સારસ્વત દેહથી .તેમના એ મુલ્યને સમજતા જણો એ તેમનો મુખ્ય આધાર રુપ હોય છે ,જીવનમા કલાકાર એ લોક સમાજમાં લોકો સમક્ષ વ્યક્ત હોઈ છે.જ્યારે. શબ્દાધારક ક્દાસ અવ્યક્ત હોય છે .અવ્યક્ત સર્જન કલાનો વાહક સર્જક અવ્યક્ત રુપમાં વહે .સાહિત્ય સર્જક ને મુક બની નિર્લેપ ભાવે કશી આશા રાખ્યા વિના સતત સરજન કલા વહેતો રહે .અને વહેતા સાહિત્યની સંવેદના જીલીને તે વિસમૃત ભાવમાં પોતામાં સ્થિત બની રહેતો હોય છે.સાહિત.ય