ફાનસ... આપણા વડવાઓ ની યાદ

  • 3.5k
  • 1k

*ફાનસ*આ ફાનસ નો પણ એક સમયે વટ હતો.ઘર મા લગભગ ૩/૪ ફાનસ તો રહેતા જ. એક દાદા ને ઓરડે, એક ઓસરી lએ, અને એક નવ પરણેતરને ઓરડે. બાકીના ડામચિયો હોય ત્યાં બધાની લાઇનમાં પથારી થઇ જાય. સૌ સુઇ જાય સન્નાટો લાગે એટલે ફુંક મારી ઓલવાય જાય. રસોડે પણ રસોઇ પૂરતું રખાતુ હોય સાંજના સમયે પણ બાકીના ફાનસો..... કેરોસીન અને વાટો બધાની ચેક કરી રખાતા. ફાનસ ના ગોળા રોજ સાંજે ચુલા ની રાખ થી સાફ થતા. ચકચકિત આરપાર ચહેરો દેખાય એવા.ત્યારે મોંઘા લીકવીડ નોતા. બીગબઝાર પણ કયા હતી? છતા સારી સફાઇ થતી .સ્ત્રીનુ રુટીન હતું સવારથી રાત સુધીનું .છતા થાક હતો