છપ્પર પગી - 26

(18)
  • 2.8k
  • 2.1k

( પ્રકરણ-૨૬ ) પ્રવિણનાં મા બાપુ, તેજલબેન અને હિતેનભાઈ જાત્રા પર હોય છે એ દરમ્યાન લક્ષ્મી અને પ્રવિણ બન્ને પલને જોડે લઈ દરરોજ શેઠના ઘરે રાત્રે અચૂક બેસવા જતાં હોય છે. પ્રવિણ આ દરમ્યાન પોતાના વ્યવસાયની બધી વાત કરતો રહેતો હોય છે… જ્યારે શેઠાણી લક્ષ્મીને પોતાની આખી જિંદગીના નિચોડ સમા અનુભવો કહી જીવન ઉપયોગી શિખામણો આપતાંરહે છે.. લક્ષ્મી એ બધી વાતો ખૂબ ધ્યાનથી સાંભળતી કેમકે એને ખબર હતી કે શેઠાણીની શિખામણો સો ટચના સોના જેવી હોય છે.. અને પોતે પણ એવું જ જીવન જીવી રહ્યાં હોય છે… શેઠાણી પોતે અત્યંત ધનિક હોવા છતાં પોતાનું જીવન ખૂબ સંયમિત રીતે જીવ્યાં હોય