પીપળામાં કેદ આત્મા

  • 2.5k
  • 824

પ્રસ્તાવના:- આજના ટેકનિકલ યુગમાં પણ સ્ત્રીઓ સંપૂર્ણ સ્વતંત્ર નથી. તેમને પોતાની જિંદગી પોતાની મરજી મુજબ જીવવા નથી મળતી. હા, સમયની સાથે થોડું ઘણું પરિવર્તન આવ્યું છે પરંતુ હજુ પૂરેપૂરી સ્વતંત્રતા તો નથી જ મળી. ગામડાઓમાં આવું વધુ જોવા મળતું હોય છે, એનું એકમાત્ર કારણ હોય તો એ છે શિક્ષણનો અભાવ. છોકરી એટલે તો જાણે સાપનો ભારો...! તેની સાથે વર્તન પણ એવુંજ કરવામાં આવે અને છોકરા છોકરીઓ વચ્ચે ભેદભાવ તો અઢળક પ્રમાણમાં.એ કોમળ ફૂલ હજુ યુવાનીના ઉંબરે ખીલ્યું જ હોય ત્યાં એને ઘરની અંદર જ રહેવાનો આદેશ મળી જાય છે. સૂર્યના તાપ વગર બહારની હવા વગર એ કોમળ ફૂલ અંદરો અંદર