બ્રહ્મરાક્ષસ - તાંડવ એક મોતનું - 5

  • 3k
  • 1.6k

“દુર્લભસિંહ છોડી દે ભૈરવી ને નહિતર આનું પરિણામ ખુબજ ખરાબ આવશે. મે તને પહેલા પણ કીધું હતું કે મારી ભૈરવી થી દુર રહેજે પણ તું ના માન્યો હવે પરિણામ ભોગવવા માટે તૈયાર થઈ જા. ત્યાંજ પાછળથી એક તીર આવ્યું ભૈરવી ની એકાએક ચીસ નીકળી પડી રક્ષિત.........” “પાપા.... કાલિંદી ઊંઘ માંથી અચાનક ઉઠી ગઈ. તેણીએ એટલી જોર થી બુમ પાડી કે બાજુમાં ઊંઘેલી શ્રેયા જાગી ગઇ અને બાજુના ઓરડામાં સૂતેલા તેના મમ્મી પપ્પા પણ જાગી ગયા. “આ તો આપણી લાડલીનો અવાજ હતો.” કાલિંદી નો અવાજ સંભળાતા જ ઊંઘ માંથી ઉઠેલી નંદિની એ કહ્યું. “હા, પણ આમ અચાનક કાલિંદી એ બુમ પાડી