અમાન્ય વાસ્તુ માંગલ્ય.. - 8

  • 2.5k
  • 1
  • 1.2k

છે હોનિ અનહોનિની ગાથા આ જિંદગી...અત્યંત રહસ્યમય પહેલી આ જિંદગી...સીમા કંઈ જવાબ આપે એ પહેલાં ડોર બેલ વાગે છે... આથી હિમેશ નોર્મલ થઈ દરવાજો ખોલે છે.. મિસ્ટર, જરીવાળા?હા, તેમ કોણ?હું પ્રણવ પંડ્યા.. તમારી વાઇફે મને ફોન કર્યો હતો.. મારું ઘર તમારા ઘરની નજીક છે, ફ્કત દસ પંદર મિનિટનાં અંતરે છે.. હું ઓફિસ જઈ રહ્યો હતો, મને થયું કે હું તમને મળતો જાઉં... હું અંદર આવી શકું છું!હિમેશે માથું હલાવ્યું.. અને પ્રણવને સોફા પર બેસવા કહ્યું.. સીમાએ પ્રણવને પાણી આપ્યું.. તમે મિસિસ. જરીવાળા છો.. તમે મને ફોન કર્યો હતો.. હું તમને ઓળખતો નથી! તમને મારો ફોન નંબર કેવી રીતે મળ્યો? હું