ગુમરાહ - ભાગ 37

(13)
  • 2.3k
  • 1
  • 1.3k

ગતાંકથી... પણ એ વાક્ય તે પૂરું કરે એટલામાં તો પૃથ્વી તેને ખુરશીમાંથી છલાંગ મારીને ઉઠ્યો અને તે પડદો તેણે એકદમ ઝડપથી ખેંચી લીધો. ઇન્સ્પેક્ટર એક બાજુ હટી ગયો અને આશ્ચર્ય સાથે તેણે જોયું કે એક માણસ તે પડદા પાછળ છુપાઈને ઉભો હતો !તે માણસનો કાંડુ પકડીને પૃથ્વીએ એને પ્રશ્ન કર્યો : "બદમાશ, તું કોણ છે? ક્યાંથી આવ્યો છે? અહીં શું કરતો હતો ? હવે આગળ.... તે એક યુવાન માણસ હતો, અને ઘઉંવણોૅ હતો તેને મેલાં ઘેલાં કપડાં પહેરેલા હતા. પૃથ્વીએ તેને પ્રશ્ન પૂછ્યા એટલે તેનો ફિક્કુ પડી ગયું. દયામણો દેખાવ કરી પોતાના મોંમાંથી જીભ બહાર કાઢી એક હાથની આંગળી તે