ગુમરાહ - ભાગ 36

(11)
  • 2.2k
  • 1
  • 1.1k

ગતાંકથી... "ભૂખી કૂતરી બચોલીયા ને ખાય ! આપને જ્યારે કંઈ મળ્યું નહિ ત્યારે હું જ સિક્કાવાળાની ટોળીના મદદગાર તરીકે પકડવા લાયક મળ્યો ?" "એવું નથી .તને પકડવાથી જ એ લોકો પકડાશે, એવી મને ખાતરી છે." "ઇન્સ્પેક્ટર ,ક્યાંક કાચું બાફો છો ! મારા પર આપ કયો આરોપ મૂકો છો ,એ તો કહો?" હવે આગળ..... " જે મોટી પેટી સૌભાગ્ય વિલામાંથી ગુમ થઈ છે, તેમાં તારો હાથ છે. ભોંયરામાં કબાટવાળા રહસ્યમય ,ભેદીરૂમની મને કરેલી વાત તદ્દન બનાવટી હતી. એવો કોઈ રૂમ ત્યાં નથી એ વિશે મેં ચોકસાઈથી તપાસ કરી છે. તું 'લોક સેવક'ના રિપોર્ટર તરીકે તારી જાતને ઓળખાવે છે ;પણ તારો રિપોર્ટ