સ્નેહ શ્રદ્ધા

  • 2.4k
  • 902

સ્નેહ હરખ ઘેલો બની ગયો. તેની આંખો માં કર્તવ્યના મોતી ઝળકી ઊઠ્યા. શ્રદ્ધા ને દીધેલો વિશ્વાસ રંગ લાવ્યો. તેને જ કારણે શ્રદ્ધા ને સારી જગ્યા એ નોકરી મળી ગઈ હતી. " શ્રદ્ધા! તું તારી બાયોડેટા આપ. મારા એક મિત્ર ની ઓફિસ માં વેકેન્સી છે. હું તને ત્યાં ગોઠવી દઈશ." મિત્ર તરફ ના વિશ્વાસે તેણે શ્રદ્ધા ને વચન આપ્યું હતું. બીજે જ દિવસે પોતાની બાયોડેટા તેણે ધીરજના હાથમા થમાવી અપીલ કરી હતી. " મારી શ્રદ્ધા માટે આટલું કરજે. હું તારો ઉપકાર કદી નહીં ભૂલું. " પણ ત્યાર બાદ સ્નેહે ધીરજ ને ફોન કર્યા. તેની ઓફિસ ના ચક્કર પણ કાપ્યા પણ કાંઈ