છપ્પર પગી - 24

(23)
  • 3.6k
  • 2.5k

( પ્રકરણ-૨૪ ) રાજાની કુંવરી દિવસે ન વધે એટલી રાતે વધે… એવું જ થઈ રહ્યું છે પલ સાથે.. થોડા દિવસોમાં તો હવે વરસની થઈ જશે…પ્રવિણ અને લક્ષ્મીને હવે કોઈ જ દુ:ખ નથી.. પરિવારમાં સુમેળ છે, કોઈ ખટરાગ નથી, મા બાપુની છત્રછાયા તો હવે સતત છે, વ્યવસાયમાં અવિરત પ્રગતિ છે, હિતેનભાઈનો અનુભવ અને સહયોગ ખૂબ છે, એટલે ઓફિસ અને પરચેઝિંગના કામનો બોજ જાણે પ્રવિણ પર છે જ નહીં એટલે એ ધંધાને ડેવલોપ કરવામાં મશગુલ છે.. શેઠ અને શેઠાણીની બાજુમાં પ્રવિણ રહે છે એટલે માનસિક શાંતિ વધારે રહે છે.. એમના ધારવા કરતાં પણ પ્રવિણ અને લક્ષ્મી એમને વધારે સન્માન આપતાં હોવાથી એ