હકીકતનું સ્વપ્ન..!! - 50

  • 2.5k
  • 1.2k

પ્રકરણ 50 પ્રેમ સંવાદ ... !! " અવનીશ આવી તો મારી ઘણી બધી યાદો છે ... આ રૂમમાં કે જે મને ક્ષણે તારી યાદ અપાવે છે .... અને સાથે સાથે એવી પણ ઘણી વસ્તુઓ છે કે જે મને મમ્મી અને સુરેશભાઈ ની યાદ અપાવે છે ... જો આ ઢીંગલી કેટલી સરસ છે ... !! આ ઢીંગલી હું નાની હતી અને મેં જીદ કરી હતી તો મમ્મીએ મને નહીં લઈ આપી ... પણ મારો ભાઈ સેવિંગ કરીને મારા માટે લઈને આવ્યો હતો ... કેટલો સરસ પ્રેમ હતો મારા ભાઈનો ... !! " " હા , સુરેશ ની તો વાત જ અલગ