હકીકતનું સ્વપ્ન..!! - 49

  • 2.5k
  • 1.2k

પ્રકરણ 49 બંધ દરવાજાનું રહસ્ય ... !! અવનીશ , હર્ષા અને તુલસી ત્રણેય લગભગ સવા પાંચ વાગ્યાની આસપાસ તુલસીના ઘરે પહોંચે છે ... હર્ષા કિચનમાંથી તુલસી અને અવનીશ માટે પાણી લઈને આવે છે .. અને ત્રણેય સોફા પર બેસે છે ... અને હાશકારો અનુભવે છે .. " અવનીશ ... શુ થયું હતું ... એ રૂમમાં... ??? " " હા , અવનીશ ભાઈ .... બોલો ને ... " " હા ... ભાભી ... હું જેવો રૂમમાં દાખલ થયો કે તરત જ ..... " ******* ( ફ્લેશ બેક ) અવનીશ એ રૂમમાં પ્રવેશે છે ... અને અચાનક એ દરવાજો આપોઆપ બંધ થઈ