હકીકતનું સ્વપ્ન..!! - 47

  • 2.8k
  • 1.3k

પ્રકરણ 47 રાખ .. !! અવનીશ ઉતાવળમાં જ બાઇક ચલાવી રહ્યો છે ... અચાનક જ ઉતાવળ અને ગભરામણ ના લીધે અવનીશનું બાઈક પરથી બેલેન્સ છૂટી જાય છે ... અને બાઈક એ સુમસામ બ્રિજ પર ઘસેડાય છે ... સાથે સાથે હર્ષા અને તુલસી પણ ફેકાઈ જાય છે .... અને અવનીશ પણ બાઈકની સાથે ઘસડાય છે ... અચાનક પડવાથી અવનીશના હાથ અને પગ ઘસાય છે .. હર્ષા અને તુલસીને પણ થોડું ઘણું ઘસાય છે ... એટલે અવનીશ ઊભા થઈને દોડીને હર્ષા અને તુલસી પાસે જાય છે ... " હર્ષા .... વાગ્યું તો નથી ને ... ??? " "તુલસી ભાભી .... ઠીક છો