હકીકતનું સ્વપ્ન..!! - 45

  • 2.8k
  • 1.3k

પ્રકરણ 45 મિલન...!! હર્ષા , અવનીશ અને તુલસી ત્રણેય મળીને ઘરની સફાઈ કરે છે ... અને ઘર વ્યવસ્થિત કરે છે ... ત્યાં જ બપોર પડી જાય છે ... લગભગ બપોર નો 2:00 વાગ્યા નો સમય છે ... અને ત્રણેય જમીને ફ્રેશ થયા છે .... " તુલસી તમે અહીંયા જ સુઈ જાવ ....સાંજે આપણે બધા સાથે જ તમારા ઘરે જઈશું .... . ખોટું વહેલા નથી જવું .... " " હા , ભાભી ... હર્ષા સાચું કહે છે અહીંયા જ આરામ કરો .... ખોટું આવવું અને જવું .... અહીંયા આરામ પણ થઈ જશે ... " " હા ... ભલે અવનીશ ભાઈ ...