હકીકતનું સ્વપ્ન..!! - 44

  • 2.5k
  • 1.2k

પ્રકરણ 44 પોકાર... !! અવનીશ ની બૂમ સાંભળી હર્ષા અને તુલસી બંને બહારની રૂમમાં આવે છે .... " શું થયું ... ?? અવનીશ ભાઈ ... ?? " " હા , અવનીશ ... શું થયું .. ? " " ભાભી ... આ ... ?? " અવનીશ બેડ ની સામેની દીવાલ બતાવતા બોલે છે .... અને એ દીવાલ પર લાલ અક્ષરે લખાયેલું હતું .... હર્ષા એ જોઈને વાંચે છે.... " અવનીશ..... આજે રાત્રે 12:00 વાગે મારા ઘરે મારી રૂમમાં મને મળવા આવ ...... હું તારી આશા ..... " " ના , અવનીશ ભાઈ .... હવે નહીં જાવ ... " " હા ...