હકીકતનું સ્વપ્ન..!! - 43

  • 2.8k
  • 1.4k

પ્રકરણ 43 ગભરાયેલી સવાર... !! આમ જ એ રાત્રિ પસાર થઈ જાય છે .... અને સવાર પડી જાય છે ... ત્રણે ત્યાં જ સુઈ ગયા હોય છે ... અચાનક હર્ષા ની આંખ ખુલે છે અવનિષ અને તુલસીને આમ જ પડેલા જોઈ હર્ષા અવનીશ પાસે જાય છે.... " અવનીશ .... અવનીશ .... જાગો .... " અવનીશ આંખ ખોલે છે અને આજુબાજુમાં જોઈ બેઠો થઈ જાય છે.... હર્ષા તુલસી પાસે જાય છે .... " તુલસી ... જાગો ... " અને તુલસી આંખો ખોલે છે અવનીષ જાગ્યા પછી પોતાનો ફોન શોધે છે અને ડોક્ટરને ફોન કરે છે .... ડોક્ટરને ઘરે બોલાવે છે ....