હકીકતનું સ્વપ્ન..!! - 42

  • 2.8k
  • 1.5k

પ્રકરણ 42 અંત કે શરૂઆત... !! એ રૂમમાં અચાનક થયેલી રોશની થી અચંબિત થઈ જાય છે .. બધાની નજર રોશની તરફ પડે છે ... અને એ રોશની તરફ જોતા બે અત્યંત પ્રકાશિત આકૃતિઓ દેખાય છે .... એક આકૃતિ સુરેશ ની છે તો બીજી આકૃતિ આશાની ..... એને જોઈને અવનીશ ઉભો થાય છે અને એ બંને આકૃતિ ની સામે આવે છે ... . " સુરેશ ... મને માફ કરજે ભાઈ ... મેં તને ખોટો સમજ્યો .... હું તારો મિત્રતાનો ભાવ ના સમજી શક્યો .... તે મારા માટે તારો જીવ આપ્યો છે .... હું જીવનભર તારો આભારી રહીશ .... " " ના