વરદાન કે અભિશાપ - ભાગ 26

  • 2.4k
  • 2
  • 1.2k

વરદાન કે અભિશાપ (ભાગ-૨૬)             (નરેશ અને સુશીલા તેમના જીવનમાં આવતી બધી તકલીફોનો સામનો કરતાં-કરતાં તેમના જીવનમાં આગળ વધી રહ્યા હોય છે. એક સાંજે તેઓ જમી પરવારીને બેઠા હતા ત્યારે નરેશના પપ્પાના એક ઓફિસ કલીગનો પુત્ર તેમના ઘરે આવે છે. તે નરેશ સાથે ઘરના વેચાણ વિશેની વાત કરવા આવ્યો હતો. તેમને ધંધામાં ઘણું દેવું થઇ ગયું હતું અને તેના બનેવીનો પણ બહુ ત્રાસ હોય છે. આથી તેઓ ઘર વેચીને દેવું પૂરુ કરવા માંગતા હતા. તે નરેશને આ મકાન ખરીદવાની વાત જણાવે છે. નરેશમકાન લેવા સહમત તો થાય છે પણ પૈસા માટે તેને પપ્પાને કઇ રીતે વાત કરવી તે સમજાતું ન