પંગત - વિસરાતી જતી એક પરંપરા...

  • 2.6k
  • 850

"અલ્યા દાળ આબ્બા દો આ ખૂણામોં..." "એ.. હા.. કુને જોવતી'તી દાળ..?" "પેલી લેણમોં શાક ફેરવો લ્યા..." "અે..ભઈ.. હળવો હેંડ.. કમંડળમોં થી દાળ સલકાય સે." "આ બાજુ લાડવાની તાસ લાવો લ્યા.. મે'મોન ભૂખ્યા નો રે'વા જોવે હોં કે.." "આટલો.. એક લાડવો તો લેવો જ પડસે તમારે.." "ના હોં.. હવે લગ્ગીરે નઈ ઉતરે.. પોટ્ટા જેવા થઈ જ્યા ઈયાર.. બસ.. બસ.." "અંમ્મ્... હં.. ઈમ ચાલતુ હસે ઈયાર.. ? અડધો લાડવો તો લેવો જ પડે. લેણ ના તોડાય.." "ના હોં.. સોગનથી હવે નઈ ઉતરે..ના.. ના.." "અલ્યા, એ તો ના પાડે.. પકડજો બે હાથ.. ખવરાય લ્યા તુ તારે.." * * * * * આ..હા... હા...