હીર રાંઝા (૧૯૭૦) – રિવ્યુ

  • 2.9k
  • 1
  • 1.1k

ફિલ્મનું નામ : હીર રાંઝા         ભાષા : હિન્દી પ્રોડ્યુસર : હિમાલય ફિલ્મ્સ, કેતન આનંદ .       ડાયરેકટર : ચેતન આનંદ          કલાકાર : રાજ કુમાર, પ્રિયા રાજવંશ, પ્રાણ, જીવન, અજીત, જયંત, વીના, ટુનટુન અને પૃથ્વીરાજ કપૂર   રીલીઝ ડેટ : ૧૯૭૦         ૧૯૭૦માં રીલીઝ થયેલી આ ફિલ્મ ભારતીય ફિલ્મોના ઇતિહાસમાં પોતાની રીતે અનોખી છે. પંજાબના પ્રખ્યાત સુફી કવિ વારીસ શાહના અઢારમી સદીમાં લખાયેલ મહાકાવ્ય ‘હીર રાંઝા’ ને ફિલ્મી પડદે લાવતી વખતે ચેતન આનંદે અનોખો પ્રયોગ કરવાનું નક્કી કર્યું. તેમણે આ ફિલ્મના બધાં સંવાદોને ગદ્યને બદલે પદ્ય સ્વરૂપમાં લખ્યાં. આ ફિલ્મમાં દરેક પાત્ર એકબીજા સાથે ગાઈને વાતચીત કરે છે.         દેવ