ગુમરાહ - ભાગ 33

(14)
  • 2.3k
  • 3
  • 1.3k

ગતાંકથી... તેણે ચોકીદાર પાસે જઈ ધીમેથી પૂછ્યું : "પોલીસ અમલદાર અહીં આવ્યાં તે પહેલા બીજું કોઈ મેડમ ને મળવા આવેલું કે?" "ના." "અમલદાર સાથે મેડમ વાત કરવા ગયા તે દરમિયાન ?" "નહિં .ફક્ત તમે જ આવ્યા છો." "અમલદાર કયારના આવેલા છે?" "લગભગ પંદર વીસ મિનિટ થઈ હશે." હવે આગળ.... પૃથ્વી વિચારમાં પડ્યો આ કવર આવ્યું ક્યાંથી? તે ટપાલમાં તો આવ્યું નથી કેમકે તેના પર પોસ્ટ ની છાપ નથી કે ટિકિટ પણ લગાડેલી નથી .શું હવામાંથી ઉડીને તે અધ્ધરથી પડ્યું ? ન બને ! તેણે કવર પુસ્તકની અંદર જ જેમ હતું તેમ મૂકી દીધું અને મિસ શાલીની ક્યારે વાતમ વાત પતાવી