ચેંજીંગ રૂમ અને હિડેન કેમેરા

  • 3.3k
  • 1.1k

'મમ્મી, હું અનિતા સાથે કપડા લેવા જાઉં છું.' મોનિકાએ કહ્યું. 'ઠીક છે, પણ જલ્દી પાછી આવજે.' મોનિકાની મમ્મીએ પરવાનગી આપતા કહ્યું. 'ઓકે મમ્મી.' કહી મોનિકા અનિતા સાથે કપડા લેવા નીકળી ગઈ. સાંજના સાત વાગે મોનિકા કપડા લઈ પાછી આવી. પોતાના બધા જ કપડા વારાફરતી પહેરીને તે પોતાની મમ્મીને બતાવવા લાગી. 'અરે.. આ ડ્રેસ તો ફાટેલી છે, દેખ્યા વગર ઉપાડી લાવી. ક્યાંથી લાવી હતી?' 'મમ્મી આ હું માનસી શો રૂમમાંથી લાવી છું. એ તો બદલી આપશે. એમણે કહ્યું હતું કે કોઈ પ્રોબ્લમ આવે તો બદલી આપશે.' મોનિકાએ જવાબ આપતા કહ્યું. 'તો ઠીક છે, એક કામ કરજે કાલે વહેલા બદલાવી લાવજે.' 'ઓકે