દ્વિતીય વિશ્વયુદ્ધ

  • 4.3k
  • 1.2k

નમસ્તે મિત્રો, આપણે આગળ જોયું કે પ્રથમ વિશ્વયુદ્ધ ના કારણ અને પરિણામ શું હતા. હવે આપણે આગળ દ્વિતીય વિશ્વયુદ્ધ વિશે વાત કરશું. દ્વિતીય વિશ્વયુદ્ધ નો સમયગાળો 1939 થી 1945 સુધી હતો. ️ દ્વિતીય વિશ્વયુદ્ધના કારણો- પ્રથમ વિશ્વયુદ્ધ માં મિત્ર રાષ્ટ્રો નો વિજય થયા બાદ તેમણે ધુરી રાષ્ટ્રો સાથે શાંતી સમજોતો કર્યો, પરંતુ તેમાં તેણે ધૂરી રાષ્ટ્રો પાસે મોટા પ્રમાણ માં દંડ વસૂલ કર્યો હતો.- પ્રથમ વિશ્વયુદ્ધ પછી ઘણા રસ યુરોપિયન દેશોએ લોકશાહી ને અપનાવી હતી પરંતુ ઘણી વખત લોકો તેને અપનાવતા ન હતા અને ત્યાંથી જ નાઝીવાદ અને ફાંસીવાદ નો ઉદગમ થયો હતો.- પ્રથમ વિશ્વયુદ્ધ બાદ જર્મની, જાપાન અને ઈટલી