લોહીનો ‌ડાઘ - પ્રકરણ 8

  • 2k
  • 936

એસ.એસ.સી.નુ વર્ષ વિદ્યાર્થીને પોતાની કારકિર્દી ઘડવા અતિ મહત્વનું ગણાય છે અને તેમાંય બોર્ડની પરીક્ષા એ એવરેસ્ટ શિખર ગણાય છે એ એવરેસ્ટ શેર કરો એટલે કારકિર્દીની જે લાઈન લેવી હોય તે લઈ શકાય છે. દર વર્ષે એકચિત્તે અભ્યાસ કરીને પ્રથમ નંબરે પાસ થનાર હીરાનું ચિત આ વખતે ઘેરથી સંસ્થામાં આવ્યા બાદ બરાબર અભ્યાસમાં ચોટતું ન હોતું. સુરેશ રવજી અને બીજા દોસ્તો ની વચ્ચે પણ તેને એકલતા લાગતી હતી. અભ્યાસના સમયે તે એક ધ્યાન થઈને પુસ્તક વાંચવાની કોશિશ કરતો તો પુસ્તકમાં પાનામાં અચાનક તેની નજરે એક સ્ત્રીનો ચહેરો ઉપસી આવતો તે જાણે બોલતો હતો. "તમે મને ભણવામાં ભૂલ તો નહીં જાઓ ?