દિવાળી વેકેશન અને ફરવાનો પ્લાન - ભાગ 4

  • 3k
  • 1.2k

ધારાવાહિક:- દિવાળી વેકેશન અને ફરવાનો પ્લાનભાગ 4લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાનીલાગે છે કે સૌ કોઈ ઉત્સુક છે વધારે ફરવા માટે, બરાબર ને? મજા આવી ને નાઈટ્રોમાં? આવી જ મજા ચારેય જણાંને આવી. પણ એ લોકો માત્ર નાઈટ્રોથી જ ચલાવી લે એવાં થોડાં હતાં!!! એ ચારેય નાઈટ્રોની સફર પૂર્ણ કરી આગળ વધવાનાં હતાં. ચાલો, આપણે પણ એમની સાથે જઈએ.નાઈટ્રો બંધ થઈ ગઈ. એકદમ અટકી ગઈ. માત્ર દસ બાર સેકન્ડનો ખેલ અને સરસ મજાની યાદો અને ઘણો બધો રોમાંચ! ત્યારબાદ સેન્ટ્રલ લોક ખુલી ગયું અને સૌ કોઈ નીચે ઉતરી ગયાં. સાંજ સુધીમાં ફરી એકવાર નાઈટ્રો પર આવવાની વાતો કરતાં કરતાં બીજી રાઇડનો