પ્રેમ કે દોસ્તી? - ભાગ 8

  • 3.3k
  • 1
  • 2.2k

“પ્રતિકના આવે ત્યાં સુધી અમારી જોડે રમીલે થોડા હંમે ભી તો રંગ દો,” જે પ્રિયા પર રંગ ઉડાવવા આવ્યો હતો એ છોકરો બોલ્યો.પ્રિયા તેના ઈરાદા સમજી ગઈ હતી અને તેને બાકીના બધા લોકો ને જોઈ એ પણ ખ્યાલ આવી ગયો હતો કે અહી દારૂની અને બગડેલા છોકરા છોકરીઓની મોજ મસ્તીની પાર્ટી થઇ રહી છે.પ્રિયાએ છોકરાને જવાબ દેવાને બદલે તે જગ્યા છોડી પ્રતિકને શોધવાનો પ્રયત્ન કરવા ચાલવા લાગી અને તેની પાછળ પાછળ પેલો છોકરો પણ ચાલવા લાગ્યો. પ્રતિકને સામેથી આવતો જોઈ તેની પાસે દોડીને જતી રહી અને તેના ગળે લાગી ગઈ અને “બોલી ક્યાં જતો રહ્ય