છપ્પર પગી - 17

(20)
  • 4.3k
  • 3.2k

પ્રવિણના મા બાપુ પોતાનાં વતન પહોંચી જાય છે.. અહીં મુંબઈ પણ બધા પોતાનાં રુટીન કામોમાં પુનઃ વ્યસ્ત થઈ ગયા છે. લક્ષ્મીનુ રેગ્યુલર ચેકઅપ થઈ રહ્યું હોય, કોઈજ કોમ્પિલીકેશન નથી..બધુ જ બરોબર છે. પ્રવિણ અને તેજલબેન સરસ રીતે લક્ષ્મીનું ધ્યાન રાખે છે. લક્ષ્મીની ઈચ્છા મુજબ દર અઠવાડીએ મંદીરે દર્શન કરવા અને થોડું આઉટીંગ કરી એને ગમતુ કરે છે, ભાવતું ખાવાનું આ બધુ નિયમિત ચાલે છે. ચાલમાં રહેતા અન્ય પરીવારો પણ હવે થોડા પરીચયમાં આવતા જાય છે..બધાને એવું જ લાગે છે કે પ્રવિણ અને લક્ષ્મી પોતાનાં બાળકને એક્પેક્ટ કરે છે એટલે બીજા પણ બે ત્રણ ઘરેથી કંઈ નવું બનાવ્યું હોય તો લક્ષ્મીને