લોહીનો ‌ડાઘ - પ્રકરણ 7

  • 2.4k
  • 1
  • 1.2k

પ્રકરણ --7 પ્રથમ પ્રેમ બોર્ડની પરીક્ષાને માત્ર એક મહિનો જ બાકી હતો. હોળીની ચાર -પાંચ દિવસની રજાઓમાં હીરો ,સુરેશ અને રવજીની ત્રિપુટી ઘેર આવી હતી. ગામમાં લોકો તેમને માન અને આદરણીય દ્રષ્ટિએ જોતા હતા ગામની યુવતીઓ પણ તેમની ઈજ્જત કરતી હતી તો કોઈક આશાભરી તો કોઈક વળી બીજી નજરે જોતી હતી .પરંતુ આ ત્રિપુટી એ હજુ સુધી કોઈને કાઠું આપ્યું નહોતું એમને ઘેર રજાનો આજે બીજો દિવસ હતો .આ ત્રિપુટી ગોદરે બેઠી- બેઠી તેમની અભ્યાસની વાતો કરી રહી હતી. અચાનક તરસ લાગવાથી હીરો બોલ્યો" ચાલો ને યાર ક્યાંક પાણી પી આવીએ, મને તો ખૂબ જ તરસ લાગી છે ! "તરસ