શહેરની એક સાંજ શાનદાર બીજીવાર

  • 2.5k
  • 900

આખો દિવસ જાણે કે અહીં ફેરિયાઓ અને ચા વાળાઓ થી માંડી ને અનેક વિધ વસ્તુઓ વેચવા સૌ આવે અને ખરીદવા માટે પણ, આખો દિવસ જાણે કે એક માણસ જાય અને બીજો આવે, બીજો જાય અને ત્રીજો આવે! અને એમ જ એક પછી એક સૌ કોઈ આવ્યા કરે અને શહેર જાણે કે શ્વાસ લેતા મનુષ્ય ની જેમ ધબકી ઉઠે. હા, એક સામટો આવતો બધાનો અવાજ, ચા પીતા લોકો, ખરીદી કરતી સ્ત્રીઓ અને હા, આ શોરથી જ જાણે કે બચવા માટે જ મે પણ મારા કાનમાં વાયરલેસ બ્લુટૂથ (ઇયર ફોન) નાંખ્યા છે. ભગવાન શ્રી કૃષ્ણ નુ જ સરસ ભજન પણ ચાલે છે