દિવાળી વેકેશન અને ફરવાનો પ્લાન - ભાગ 2

  • 3.6k
  • 1
  • 1.4k

ધારાવાહિક :- દિવાળી વેકેશન અને ફરવાનો પ્લાન.ભાગ 2લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાનીલો! ફરીથી આવી ગઈ આપ સૌની સમક્ષ પ્રવાસે લઈ જવા માટે. ચારેય જણા કાર લઈને ઈમેજીકા જવાનાં હતાં. બધો પ્લાન નક્કી કરી તેઓ છૂટા પડ્યા. ફટાફટ બંને યુગલે પોતાનાં સામાન પેક કરવાની તૈયારી કરવા માંડી. એકબીજાની સાથે ફોન પર સામાન પેક થઈ ગયાનું કન્ફર્મ કર્યું અને બીજા દિવસે સાથે મળીને મજા કરવાનાં અને એક સુંદર સ્થળની મુલાકાત લેવાનાં વિચારો સાથે સુઈ ગયા.બીજા દિવસે સવારે નક્કી કરેલા સમય મુજબ બધાં રાજનાં ઘરે ભેગા થયાં. થોડી વાર એને ત્યાં બેઠા અને પછી ચારેય જણાં સાથે નીકળી ગયાં. રાજની કાર લઈને તેઓ