ગુમરાહ - ભાગ 32

(16)
  • 3.2k
  • 2
  • 1.5k

ગતાંકથી..... તો હવે પૃથ્વી શું કરે છે તે તપાસીએ .પૃથ્વી કેટલીક વાર સુધી તો તે કબાટ આગળ એમનેમ પડી રહ્યો .બાદ તેણે આંખ ખોલી. કબાટ તરફ નજર કરતાં વીજળી તેમાંથી નહિ નીકળતી એમ તેના જોવામાં આવ્યું .પોતે ઊઠીને ઊભા થવાનો પ્રયત્ન કર્યો. એક દારૂડિયાની માફક તેના પગ લથડવા લાગ્યા. આ ભયંકર સ્થાનમાંથી હવે તો ભાગી જ જવું એવો વિચાર કરી તે બળપૂર્વક ચાલવા લાગ્યો, પણ શરીરમાં આવી ગયેલી નબળાઈને લીધે તે પાછો જમીન પર પડકાઈ પડ્યો .તો ઘસડાતો ઘસડાતો તે દિવાલ તરફ ગયો અને તેને ટેકો દઈને તે ઊભો થયો. હવે આગળ...... જે રૂમમાં વીજળીના સાધનો અને સોના- ઝવેરાતની પેટીઓ