Lio_ Movie Review

  • 3k
  • 1.1k

મુવી લવર છું તો દરેક મુવી લવર નો ટેસ્ટ પોતાની પસંદ પ્રમાણે અભિનેતા અભિનેત્રી લેખક તેમજ નિર્માતાઓ પ્રમાણે અલગ અલગ હોય છે. આ મુવી તેમજ મારા તમામ ફિલ્મ રિવ્યૂ એ આપની દ્રષ્ટિએ અલગ હોઈ શકે અને મારી દ્રષ્ટિએ પણ અલગ હોઈ શકે લિયો મૂવી આમ સ્ટોરીની વાત કરું તો સ્ટોરી લેવલ મધ્યમ હતું કેમ કે લોકેશ ના કાઈથી મૂવી પછી તેની કોઈ પણ મૂવીની અપેક્ષાઓ વધી જાય તમામ અભિનેતા વિજય, ત્રિશા, સંજયદત્ત, અર્જુન, અને ખાસ તો જ્યોર્જ માર્યન જેમણે કાઇથીમાં પોલીસની ભૂમિકા ભજવી હતી એ જ રોલ એમણે લિયો મૂવીમાં પણ કર્યો છે. એક્ટિંગ એક્ટિંગની દ્રષ્ટિએ જોવા જઈએ તો ફિલ્મના