કવિ દયારામ

  • 4.2k
  • 1.4k

ધારાવાહિક:- આપણાં મહાનુભાવો ભાગ 28 કવિ દયારામલેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાનીગુજરાતનાં અનેક કવિઓ અને લેખકોમાંનાં એક એટલે કવિ દયારામ. એમનાં જીવન વિશેની સંક્ષિપ્ત માહિતિ મેળવીએ.જન્મ:-ગુજરાતી સાહિત્યની એક વિરલ વિભૂતિ એવા કવિ દયારામનો જન્મ નર્મદા નદીને કિનારે આવેલા ‘ચાંદોદ’ એટલે કે 'ચાણોદ' ખાતે ઈ. સ. 1775માં થયો હતો. (કોઈક સ્થાને એમનાં જન્મનું વર્ષ 1776, 1777 પણ દર્શાવવામાં આવ્યું છે) તેમના પિતાનું નામ પરભુરામ આણરામ ભટ્ટ અને માતનું નામ મહાલક્ષ્મી હતું. તેમનાં માતા રાજકોટના વતની હતાં. તેઓ સાઠોદરા ના