આ એક સત્ય વાર્તા છે. વાર્તા નો નાયક પોતે કન્ફેસ કરતો હોય એ રીતે પાત્રો ના નામ બદલી ને લખવાનો પ્રયાસ કર્યો છે. સ્ત્રી આજીવન અલગ અલગ સબંધ ની વ્યાખ્યાઓ ની અંદર પોતાનું જીવન જીવે છે. સ્ત્રી ને હંમેશા એક માતા, પત્ની, દીકરી, બહેન, પુત્રવધુ ની નજર થી જજ કરવા માં આવે છે. લગ્ન પહેલા સ્ત્રી પોતાનું જીવન એક દીકરી અને બહેન તરીકે જીવે છે. એ સમય એ સ્ત્રી ના વિચારો, વ્યવહાર, આચરણ, દરેક વસ્તુ એક દીકરી કે બહેન થઇ ને આવું કર્યું એવી રીતે જજ કરવા માં આવે છે. લગ્ન પહેલા કઈ પણ કરવા ની ફ્રીડમ માંગે તો એવું