વિશુદ્ધ પ્રેમ

  • 2.6k
  • 932

સવાર ની આ ઠંડી હવા જયારે મારા શરીર ને અડકે છે,ત્યારે એ મારા આત્મા ને એક અલગ જ શાંતિ આપે છે. રોજ સાવર એ હું ને મારું મોર્નિંગ વોક પોતાની જાત સાથેનો ટાઈમ અને કુદરત સાથે ની પળો….. વિચારતી ધિયાના ઘરે પહોંચે છે. "આજે ઓફિસ થોડું વહેલા જવું પડે એમ છે મમ્મી... મારું ટિફીન રેડિ કરી આપને, હું આવું છું નાહી ને " ધિયાનાએ બૂમ મારી મમ્મી લાવણ્યાને કહ્યું. ૯ વાગી ગયા આજે લેટ થઈ ગયું આ ટ્રાફિક મા , ફટાફટ ઉપર પહોંચી લેપટોપ ને લૉગિન કરે છે . ધિયાના એક હોટેલ માં મેનેજર ની નોકરી કરે છે. ધિયાના હોટેલ