ગોપાલ:- અભિશાપ કે વરદાન ? - 3

  • 2.9k
  • 1.4k

ગામલોકો મન્યાને ઢસડાતા ઢસડાતા બહાર લઈને આવ્યાં...મુખીની દિકરી ડરી ગઈ હતી, તે ચોધાર આંસુડે રડી રહી હતી. મુખીએ તેને વચન આપતાં કહ્યું કે એ હેવાનની એવી હાલત કરીશ કે ક્યારેય કોઈની બેન -દીકરીની તરફ આંખ ઊંચી કરીને પણ જોવાની હિંમત નહિ કરે.એની એ ખરાબ આંખોને હું ફોડી નાખીશ.આટલું બોલતાંની સાથે જ મુખી ક્રોધે ભરાઈને બહાર આવ્યાં.મન્યો થરથર કાંપી રહ્યો હતો, ત્યાં મુખી બહાર આવ્યાને સીધી જ મન્યાના ગાલ ઉપર એક તમાચો લગાવી દીધો. સટ્ટાક........ કરતો એક જોરદાર અવાજ આવ્યો. મન્યો અપરાધીની જેમ નીચું જોઈને ઊભો રહ્યો.“ આજે મારી દીકરી સાથે આણે આવું ખરાબ કૃત્ય કર્યું છે. જો એને એમને એમજ