જીવન સાથી

  • 3.3k
  • 1.4k

હું જ્યારે પપ્પા ના રૂમ માં સવારે જતો ત્યારે પપ્પાના ખભા ઉપર ચકલી બેઠી હોય.. ચકલો પપ્પા ની બારી પાસે રાખેલ ડીશ માંથી ચણ ખાતો હતો...આ ચકા ચકી ને પપ્પા સાથે મિત્રતા થઈ ગઈ હતી...કોઈ વખત ચકો ચીં ચીં કરતો પપ્પા ના માથે કે હાથ ઉપર બેસે તો કોઈ વખત...ચકલી...પપ્પા ને પણ મજા આવતી....આ ચકા ચકી ની ધમાલ જોવાની..મમ્મી ના ગયા પછી....પપ્પા બહાર થી હસ્તા પણ અંદર થી દુઃખી..હતા..વાતો કરતા કરતા પણ એ પહાડ જેવી વ્યક્તિ ના આંખમાં આંસુ આવી જતા....ફક્ત જિંદગી ના દિવસો પસાર કરતા હોય તેવું અમને લાગતું.તેમને અમારા ડ્રોઈંગ રૂમ માં બેસવા નું ઓછું કરી નાખ્યું હતું...સાંજે