ફોર્બિડન આઇલેન્ડ - 4

  • 3.3k
  • 1.5k

પ્રકરણ 4 અચાનકથી મને જોર જોર થી ડોરબેલ રણકવાનો અવાજ સંભળાઈ રહ્યો હતો   ઊંઘ ઉડી ગઈ આંખો ઉઘાડીને જોયું તો રૂમની   ઉભા થઇ ને દરવાજો  ખોલ્યો તો સામે રવિના મેડિકલ બોક્સ સાથે ઉભી હતી અને તેની જોડે કાવ્યા હતી. કાવ્યા એ મને આંખો ચોળતો જોઈ પૂછ્યુ શું વાત છે હજી સુધી ઊંઘ ઉડી નથી કે શું ? તો મેં કહ્યું કે ના આ તો  આજની શરૂ થવા વળી સફર શરુ થશે કે નહિ  તે વિચારમાં ઊંઘ આવતી જ નહોતી મને ખુદને ખબર નથી મારી અંકો ક્યારે મીંચાઈ ગઈ અને ઊંઘ આવી ગઈ આ તમે લોકોએ ડોરબેલ વગાડી એ