પેઈંગ ગેસ્ટ (૧૯૫૭) – રિવ્યુ

  • 2.7k
  • 1
  • 932

ફિલ્મનું નામ : પેઈંગ ગેસ્ટ        ભાષા : હિન્દી પ્રોડ્યુસર : શશધર મુખર્જી      ડાયરેકટર : સુબોધ મુખર્જી      કલાકાર : દેવ આનંદ, નૂતન, શુભા ખોટે, ગજાનન જાગીરદાર, સજ્જન, દુલારી અને યાકુબ રીલીઝ ડેટ : ૧૯૫૭                 ૧૯૫૭ ની રીલીઝ થયેલી ફિલ્મોની યાદી જુઓ તો તેમાં કેટલીક એવી છે જેમનાં નામ ઓલ ટાઈમ ક્લાસિક ફિલ્મોમાં આવે છે. નરગીસની ‘મધર ઇન્ડિયા’ આ જ વર્ષે રીલીઝ થઇ હતી, દિલીપ કુમારને ચમકાવતી ‘નયા દૌર’ , ગુરૂદત્તની ‘પ્યાસા’, વી. શાંતારામની ‘દો આંખે બારહ હાથ’ પણ આ જ વર્ષે રીલીઝ થયેલી અને સફળતા પણ મેળવી. નવા સ્ટારને જન્મ આપનારી ‘તુમસા નહીં દેખા’ આ જ વર્ષમાં આવેલી. તે