સાસણ-ગીર ડાયરીઝ - 1

  • 4.8k
  • 1.9k

સાસણ-ગીર ડાયરીઝ Sasan-Gir Diaries   Anthoniya Bunglow/એન્થોણીયા બંગલો (સાસણ માં એવું બોલાય છે) मानो या ना मानो! યાદ છે? ઈરફાન ખાન એ કાર્યક્રમ ના સંચાલક તરીકે આવતો, હોસ્ટ ઓફ ધ શો. એમાં જાણવા મળ્યું કે આપણા ગુજરાત માં આવું કોઈ કુતૂહલાત્મક, ભૂતિયા સ્થળ પણ છે. કિસ્સો એવો છે કે, જુનાગઢ માં ત્યારે નવાબ નું રાજ હતું ને, એ શિકાર પર જતા ત્યારે રાત રોકાણ Anthoniya Bunglow પર કરતા, અને ત્યાં એમના મનોરંજન માટે એક નર્તકી/તવાયફ(આ શબ્દ પ્રયોગ ત્યાં ના એક વ્યક્તિ એ કર્યો હતો, વાત ની આ બાજુ પણ નકારવી જોઈએ નહિ) રહતી હતી. એક અંગ્રેજ મેહમાન ને શિકાર પર