ગુમરાહ - ભાગ 28

(14)
  • 2.6k
  • 3
  • 1.6k

ગતાંકથી... વરસાદ અને વાવાઝોડું ચાલ્યા ગયા હોય અને તે બાદ જે આશ્ચર્યજનક ચુપકીદી ફેલાય તે 'લોકસેવક'ની ઓફિસમાં પ્રસરી રહી. પૃથ્વી અને ચીમનલાલ બંને કાંઈ જ બોલ્યા વિના શાંત બેસી રહ્યા. થોડીવાર પછી ચીમનલાલે તે શાંતિમાં ભંગાણ પાડતા કહ્યું : " ભાઈ ,પૃથ્વી .મારું કહેવું માનતો હોય તો હજુ મોડું થયું નથી ,એને પાછો બોલાવ એ એક અનુભવી અને બાહોશ પત્રકાર છે .એના જેવો ઉત્તમ તંત્રી 'લોકસેવક'ને ગુમાવો પાલવે નહિ. તું વધારે પડતો જ ગુસ્સે થઈ ગયો. પણ હજુ મોડું થયું નથી કાંઈ ચિંતા કયૉ વગર હવે શાંત થા, અને જે શ્રેષ્ઠ રસ્તો છે તે અપનાવ." હવે આગળ.... પૃથ્વી ગુસ્સામાં પણ