પ્રિત કરી પછતાય - 52

  • 1.6k
  • 680

પ્રિત કરી પછતાય* 52 આજે સવારથી જ સરિતા ઉદાસ હતી.કારણ કે આજે એનો પ્રાણ પ્યારો ફરીથી એને જુદાઈની ખીણમાં ધકેલીને પોતાનાથી દૂર દૂર ચાલ્યો જવાનો હતો. આ વાત સરિતા સારી રીતે સમજતી હતી કે.સાગર.ઝરણા છે ત્યાં સુધી તો ક્યારેય પોતાનો થઈ શકવાનો નથી.છતાં એણે ક્યારેય સાગરને પરાયો પણ સમજ્યો ન હતો.પોતે ભલે તનથી સાગરની ન થઈ શકે.પણ મનથી તો એ સાગરની ક્યારની થઈ ચૂકી હતી. જેમ જેમ ઘડિયાળના કાંટા નવ થી દસ ઉપર.દસ થી બાર ઉપર અને બાર થી એક તરફ સરકતા જતા હતા.તેમ તેમ સરિતાના હૃદયના ધબકારા પણ ઘડિયાળ ના સેકન્ડના કાંટા ની જેમ તીવ્ર ગતી થી વધતા જ