પ્રિત કરી પછતાય - 40

  • 1.9k
  • 908

. પ્રિત કરી પછતાય* 40 પણ તું ધીરજ રાખજે સરિતા. આપણી ક્રૂર પરીક્ષા પછી.આપણું મિલન જરૂર થશે.આજે તો આપણે લાખ ઈચ્છવા છતાં નથી મળી શકતા. મળવું છે પણ નથી મળી શકતો. જીવવું છે પણ નથી જીવી શકતો. તે જાદુ કર્યો શુ એવો મારી ઉપર. કે મરવું છે પણ નથી મરી શકતો. તારા ગુલાબની કળીયો જેવા.મધથી પણ મીઠા હોઠોને ચુમવાની ઘણી ઈચ્છા થઈ આવે છે.પણ જ્યારે ખયાલ આવે છે કે તુ તો મારાથી ઘણી જ દૂર છે.ત્યારે દિલની એ ઈચ્છાઓને દિલમાં જ દબાવી દેવી પડે છે.અથવા અરીસામા જોઈને હું મારાજ હોઠો પર.મારા હોઠ દબાવી દઉં છું.તારા હોઠ સમજીને.પણ પછી મને જ