પ્રિત કરી પછતાય - 18

  • 2.2k
  • 1
  • 1.3k

પ્રિત કરી પછતાય* 18 ઝરણાની મોટી નણંદ એને સાગરના કમરામાં લઈ આવી.અને ફૂલોથી સજાવેલી સૈયા ઉપર એને બેસાડી દીધી.અને જાતા જાતા મીઠી મશ્કરી પણ કરતી ગઈ."મારો ભાઈ સાવ ભોળો.અને બિલકુલ સીધો છે.તારે એનાથી જરાય ડરવાની જરુર નથી હોં.એ પણ તારી જેમ જ *સીખાવ*છે. પણ હા વધુ પડતા ઉત્સાહમાં આવી જઈને તને હદ બાર હેરાન કરે તો મૂંઝાતી નહી કે હવે શુ કરવુ? અમે બાજુના રૂમમાં જ સુતા છીએ.બેધડક સાદ કરજે." કહીને ખડખડાટ હસતી એ બાહર ચાલી ગઈ.અને ઝરણા સ્મિત કરીને સંકોચાઈ ગઈ. ફુલોથી સજાવેલા બેડરૂમ મા હવે એ એકલી પડી.જેમ શું થશે? શુ થશે ની ગભરાહટ હતી.તો પ્રિયતમની બાહોમાં પોતાની