પ્રિત કરી પછતાય - 15

  • 2.3k
  • 1
  • 1.2k

પ્રિત કરી પછતાય* 15 બંનેના હૃદયમાં એકબીજા માટે પ્યાર જાગી ચૂક્યો હતો.અને એ પ્યાર નો એકરાર ક્યારેક નજરથી.તો ક્યારેય હોઠોથી બને કરી લેતા હતા.પણ જીભે થી પોતાના પ્રેમનો ઈઝહાર બેમાંથી કોઈ કરી શકયુ નહીં.સરિતાને ડર હતો કે સાગર મારા પ્યારનો અસ્વીકાર કરશે તો.એ ફક્ત મોજ ખાતર જ મારા હોઠને ચુમતા હશે તો.મારે કઈ રીતે એની આગળ મારા પ્યારનો પ્રસ્તાવ મૂકવો. અને હું હિંમત કરીને કદાચ મારા પ્યારનો એકરાર કરું.અને એ ઈનકાર કરી દેતો?તો હું એ કેવી રીતે જીરવી શકીશ? સરિતા નું હૃદય ભયથી કંપી ઉઠ્યુ.ના.ના મારાથી એ નહીં જીરવાય. એણે પોતાની આંખો બંધ કરી લીધી. ત્યાં એક બીજા વિચારે એના