પ્રિત કરી પછતાય - 3

  • 3.1k
  • 1
  • 2k

પ્રિત કરી પછતાય* 3 નાસ્તાથી પરવારીને સાગરે ટિફિન ની થેલી ઉપાડી ઝરણાની નજર સાથે નજર મિલાવતા એણે ઈઝાજત માંગી." જાઉં છુ." પણ ઝરણા સાગરનો રસ્તો આંતરીને ઉભી રહી. "શુ કહેવુ તમને?"" કેમ શુ થયુ?" પરેશાની ભર્યા સ્વરે સાગરે પૂછ્યુ." કેમ કહ્યા વગર ખબર ન પડે?" ઝરણાના અવાજમાં મીઠા પ્યાર ભર્યા ગુસ્સાનો રણકો હતો.પણ સાગરને સમજાયું નહીં કે ઝરણા કહેવા શું માંગે છે?"અરે બાબા શું છે જલ્દી બોલને." "ઓફિસે જતા પહેલા એક નહીં કરો?" પોતાના સુકા હોઠ ઉપર જીભ ફેરવતા ઝરણાએ સાગરની આંખોમાં ડોકિયું કર્યું.ઝરણાના શબ્દોનો ભાવાર્થ સમજાતા સાગરના હોઠો ઉપર શરારતી સ્મિત ફરક્યુ." ઓહ.તારો ટેક્સ આપવાનો રહી ગયો કેમ?" એણે